Bharuch : અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પ્રાથમિક શાળામાં સાયબર ક્રાઇમ જાગૃકતા અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

  Bharuch : અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પ્રાથમિક શાળામાં સાયબર ક્રાઇમ જાગૃકતા અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

આજરોજ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અંકલેશ્વર ખાતે આવેલ ગડખોલ પ્રાથમિક શાળામાં સાયબર ક્રાઇમ જાગૃકતા અભિયાન અંતર્ગત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

Comments