ભરૂચ જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ હોલ ખાતેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો

ભરૂચ જિલ્લામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલા ત્રિમૂર્તિ હો
લ ખાતેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો **** જનભાગીદારી સાથે ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવીયે- જિલ્લા કલેક્ટરશ્રી **** *સ્વચ્છતા હી સેવા અભિયાનના પ્રારંભે પવિત્ર જળકુંડની પૂજા કરી ગણપતીની પ્રતિમાનું વિર્સજન કરાયું,* ****

Comments